IIT Gandhinagar Recruitment: શું તમને નોકરી ની જરૂર છે અથવા તમારા ફેમિલી કે મિત્રમંડળમાં નોકરી શોધી રહ્યું છે તો અહી અમે તમારા માટે એક ખાસ ભરતી ની જાહેરાત લઈને આવ્યા છીએ, જેમાં IIT Gandhinagar Recruitment આવી છે, તો આ લેખ સંપૂર્ણ વાંચી તેના વિશે જાણી શકો છે અને તમારા પરિવારને કે મિત્રો ને શેર કરી જાણવો જેથી જરૂરિયાત લોકો સુધી પોહંચી શકે.
IIT Gandhinagar Recruitment 2023
વિભાગનું નામ | આઈઆઈટી ગાંધીનગર |
નોકરી માટેનું સ્થળ | ગાંધીનગર (ગુજરાત) |
અરજી માટે | ઓનલાઇન |
પોસ્ટ | કોષ્ટક ચેક કરી જુઓ |
શરૂઆત તારીખ | 14 August 2023 |
છેલ્લી તારીખ | 22 ઓગસ્ટ 2023 |
મુખ્ય વેબસાઈટ ની લિંક | https://iitgn.ac.in/ |
મહત્વની તારીખ:
અહી ભરતી માટેની નોટિફિકેશન IIT Gandhinagar Recruitment દ્વારા ઘ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 014 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ:
IIT Gandhinagar Recruitmentમાં લખ્યા મુજબ વિવિધ કોચ માટેની જગ્યાઓ બતાવી છે.
એથેલેટિક કોચ | બેડમિન્ટન કોચ |
બાસ્કેટબૉલ કોચ | વોલીબોલ કોચ |
ટેબલ ટેનિસ કોચ | સ્કવોશ કોચ |
લોન ટેનિસ કોચ | વેઈટ લિફ્ટિંગ કોચ |
જીમ ઇન્સ્ટ્રક્ટર | યોગ ઇન્સ્ટ્રકટર |
પગારધોરણ:
IIT Gandhinagar Recruitment માં મહિને 30,000 સુધી પગાર ધોરણ રાખવામા આવ્યું છે.
કુલ ખાલી જગ્યા:
IIT Gandhinagar Recruitment માં કુલ કેટલી જગ્યાઓ છે કહેવામાં આવ્યું નથી.
વયમર્યાદા:
આઇઆઇટી ની આ ભરતીમાં વયમર્યાદા મહત્તમ 40 વર્ષ સુધી છે.
લાયકાત:
મિત્રો, આઇઆઇટી ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 12 પાસ કે કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
IIT Gandhinagar Recruitment ની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- રીઝ્યુમ
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
પસંદગી પ્રક્રિયા:
IIT Gandhinagar Recruitment માં સૌપ્રથમ પ્રેક્તિકલ ટેસ્ટ બાદ તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
- પ્રેકતિકલ
- ઇન્ટરવ્યૂ
અરજી ફી:
IIT Gandhinagar Recruitment માં કોઈ અરજી ફી નથી, નિશુલ્ક છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |