એસ ટી ના ભાડામાં થયો વધારો: દર km પર આટલો વધારો
ગુજરાત સરકાર પરિવહન નિગમ (GSRTC) દ્વારા આજે બસ ના ભાડામાં વધારાની જાહેરાત કરી છે.આ વધારો ઘણા વર્ષો બાદ કરવામાં આવી હોય તેમ જણાય છે. વર્ષ 2014 માં એસ ટી માં ભાડામાં વધારો કર્યો હતો, ત્યારબાદ 2023 માં 9 વર્ષ બાદ આ વધારો કરવામાં આવ્યો છે. આ પોસ્ટ માં gsrtc માં નવા ભાવ વિશે આપણે સંપૂર્ણ …