મધ્યાહન ભોજન યોજનામાં ભરતી @ mdm.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મઘ્યાહન ભોજન યોજનામાં વિવિધ પદો પર પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે.
તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી 2023
સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 11 જુલાઈ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 11 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ mdm.gujarat.gov.in |
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે મહત્વની તારીખ
મિત્રો આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના ઘ્વારા 11 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2023 છે.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનદ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે પગારધોરણ
મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
શાળામાં મધ્યાહન ભોજન યોજના વિદ્યાર્થીઓને આરામથી ભોજન કરવામાં આવે છે અને તેમની જરૂરિયાતોને સામર્થ્યપૂર્વક પૂરી કરી શકે છે. શાળાઓમાં આ યોજનાનો વ્યવસ્થાપકો દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને સામાન્ય રીતે અનન્ય ફ્લેક્સીબલ કેટલાક આહારો પરવાનગી છે, જે તેમને જરૂરી ઊર્જા આપી શકે છે અને તેમની કાર્યક્ષમતામાં ખસેડ નથી પડતી. શાળાની યોજનામાં વિદ્યાર્થીઓ સમયગાળા ભોજન કરી શકે છે અને તેમને દિવસની મધ્યાહ્નવાળી ઊર્જા મળે છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂપિયા 10,000 |
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર | રૂપિયા 15,000 |
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે લાયકાત
મિત્રો, MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા
MDM ગુજરાત અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 01 તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 05 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
- આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |